________________
૧૫૦
અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો
(૧૩) વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તો (૧૪) હિંસા-અમૃત-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહેભ્યઃ (૧૫)
વ્રતમ્.
અમૃત ચોરીથી અટકવું એટલે અદત્તાદાન વિરમણ.
(૧૬) કોઈનું મન દુભાવવું એ કૃત્ય વ્રતમાં આવે. (સપરિગ્રહી અપરિગ્રહી) છે. (Pick one)
(૧૭) ભિખારી
(૧૮) (૧૯) (૨૦)
સાચો વ્રતી ત્રણ પ્રકારના શલ્ય વિનાનો હોય તે શલ્યોના નામ છે (૧૮) .. (૧૯) (૨૦)
(૧)
(૨)
@FE 9
(૬)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અદત્તનો દોષ લાગે.
(૮)
અધ્યાય
TEST-2
નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
અગારી વ્રતીને વધુમાં વધુ પાંચ મહાવ્રતો ઉપરાંત ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો પણ હોય છે.
દશે દિશાઓનું પરિમાણ નક્કી કરી તેની બહારના દરેક કાર્યમાંથી નિવૃત્તિ લેવી તે દેસાવગાસિક વ્રત કહેવાય છે.
શ્રાવકના વ્રતો કુલ ૧૨ છે.
ઘેર રહિને ૧૦ સામાયિક કરવા તે દેશાવગાસિક વ્રત કહેવાય છે. શિક્ષાવ્રતના પાલનથી શ્રાવક ધર્મની શિક્ષા મળે છે.
દ્રવ્ય હિંસા ૧૩મા ગુણસ્થાનક સુધી હોય છે.
શ્રાવકને એકાસણાનું તપ હોય અને મુનિને જે વહોરાવે તે જ દ્રવ્યોથી એકાસણું કરે તે અતિથિસંવિભાગ વ્રતમાં આવે.
સૃષ્ટિ વિરુદ્ધના કામસેવનને અનંગક્રીડા કહેવાય છે.