________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
(૧)
(૨)
અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો
અધ્યાય
TEST-1
True / False ? OR Fill in the blank.
છે.
(૩) હિંસાની વ્યાખ્યા લખો.
પ્રશ્નપત્રો
હિંસાના પાપથી અટકવું તે અહિંસા વિરમણવ્રત કહેવાય.
મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતમાં ૬.૨૫% જેટલું અહિંસાનું પાલન થાય
(૪)
(૫) અસત્યની વ્યાખ્યા લખો.
પાંચે અણુવ્રતો એક સાથે લેવા પડે.
(૬)
અણુવ્રતો ૧૨ છે.
(૭) ચોરી (સ્તેય) ની વ્યાખ્યા લખો. (ત્રણ અથવા બે શબ્દોમાં)
(૮) કુલ પ્રાણ ૧૦ છે તે નીચે પ્રમાણે :
પાંચ ઈંદ્રિયો, મનોબળ, વચનબળ, કાયબળ,
(૯) અબ્રહ્મની વ્યાખ્યા લખો.
(૧૦) પરિગ્રહની વ્યાખ્યા લખો.
(૧૧) વ્રતીની વ્યાખ્યા લખો.
(૧૨)
અગારી વ્રતીને પાંચ મહાવ્રતો હોય છે.
૧૪૯
અને આયુષ્ય.