________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો
(૯૭)
(૯૮)
પરિદેવન એ સાતાવેદનીય કર્મનો આશ્રવ છે. (T / F) અકામનિર્જરા એટલે સ્વેચ્છાએ દુઃખ સહન કરવું. (T / F) માયા એ તિર્યંચ આયુષ્યનો આશ્રવ છે. (T / F) (૧૦૦) દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને પાંચ પ્રકારનું અંતરાયકર્મ છે.
(૯૯)
• Extra Credit (1 point each)
(૧) મુનિસુવ્રતસ્વામીની માતાનું નામ
(૨) શાંતિનાથ ભગવાનની માતાનું નામ
(૩) મહાવિરસ્વામીની પ્રથમ માતાનું નામ (૪) પાર્શ્વનાથ ભગવાનની માતાનું નામ
છે.
છે.
છે.
છે.
66