SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ (૭૫) પરસ્પર ..... જીવનામ્ (સૂત્ર) (૭૬) સ્પર્શ-રસ-ગબ્ધ-વર્ણવન્તઃ ....... (સૂત્ર) (૭૭) ....... પરમાણુ ચક્ષુથી અગોચર હોય છે. (T / F). (૭૮) ઉત્પાદ-વ્યય-.... ...... સત્ સૂત્ર) (૭૯) ....... પુદ્ગલને વર્ણ હોતો નથી. (T / F) (૮૦) ગુણ ..... દ્રવ્યમ્ (સૂત્ર) (૮૧) કાય-વા, ...... યોગઃ (સૂત્ર) (૮૨) ....... સાંપરાયિક આશ્રવના કુલ ૩૯ ભેદ છે. (T / F). (૮૩) તત્વદોષ-નિલવ-.... અત્તરાય-આસાદન ઉપઘાતાઃ જ્ઞાન ..... (સૂત્ર) (૮૪) ....... જીવ અધિકરણના કુલ ૧૦૮ ભેદ છે. (T / F) (૮૫) કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવ-અવર્ણવાદ: ...... (સૂત્ર) (૮૬) .... “માત્સર્ય એ જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીય કર્મનો આશ્રવ છે. (T F) (૮૭) ....... બોલતપ એ સાતવેદનીય કર્મનો આશ્રવ છે. (T / F) (૮૮) બહુ ....... ....... ચ નારકસ્ય આયુષઃ સૂત્ર) (૮૯) .... ઈર્યાપથ આશ્રવ ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં હોય છે. (T / F) (૯૦) ...... અત્તરાયસ્ય (સૂત્ર) (૯૧) ..... સમારંભ એટલે હિંસા આદિ ક્રિયાનો સંકલ્પ કરવો. (T / F) (૯૨) “શૌચ” એ ....... (સાતા અસાતા) વેદનીયકર્મનો આશ્રવ છે. (૯૩) ....... બીજાની નિંદા કરવાથી નીચગોત્ર કર્મ બંધાય છે. (T / F). (૯૪) ..... દેશવિરતિ ધર્મને સંયમાસંમય કહેવાય છે. (T / F) (૯૫) ..... ધર્મનો અવર્ણવાદ કરવાથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. (T / F) (૯૬) .... ૧૪મા ગુણસ્થાને આશ્રવનો સર્વથા અભાવ હોય છે. (T / F).
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy