________________
૭૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો (૫૪) સમભૂલા પૃથ્વીથી ઊંચે ૭૯૦ યોજન પછી ..... (૧૦૦/૧૧૦) યોજના
પ્રમાણ વિસ્તારમાં જ્યોતિષ્ક દેવો વસે છે. (૫૫) ચારેય નિકાયના દેવોમાં ઈંદ્રોની સંખ્યા ..... (૬૪૬૬) છે. (૫૬) વૈમાનિક દેવોના કલ્પોપયન અને ....... એમ બે પ્રકાર છે. (૫૭) દેવીઓનો જન્મ પ્રથમ ....... (બે/ચાર) દેવલોક સુધી જ હોય છે. (૫૮) વૈમાનિક નિકાયમાં પહેલા દેવલોકનું નામ ....... (ઈશાન સૌધર્મ) છે. (૫૯) જ્યોતિષ્ક નિકાયના દેવો ..... (ઊર્ધ્વમધ્ય) લોકમાં છે. (૬૦) લોકાંતિક દેવોના ..... (પાંચ)નવ) ભેદ છે. (૬૧) ....... સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિયમ એકાવનારી હોય છે. (T / F). (૬૨) ....... વૈમાનિક દેવલોકના ઉપર ઉપરના દેવોને અવધિજ્ઞાન વિશુદ્ધ હોય. (T / F) (૬૩) અજીવકાયાઃ ..................... પુદ્ગલાઃ (સૂત્ર) (૬૪) મૂળ વસ્તુથી છૂટા પડેલા નિવિભાજ્ય ભાગને .. (પ્રદેશ/પરમાણુ) કહે છે. (૬૫) તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે અજીવકાય દ્રવ્યો ..... (ચાર/પાંચ) છે. (૬૬) દ્રવ્યો ....... (નિત્ય અનિત્ય) છે. (૬૭) પરમાણુને સંખ્યાત પ્રદેશો ....... (હોય છે/હોતા નથી.) (૬૮) રૂપિણ: ..... (કયું દ્રવ્ય રૂપી છે તે દર્શાવતું સૂત્ર) (૬૯) ....... અલોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. (T / F) (0) ...... જીવના પ્રદેશો અનંતા છે. (T / F) (૭૧) અસંખ્યયાઃ પ્રદેશા ....... ....... (સૂત્ર) (૭૨) ....... જીવ અને પુદ્ગલ અનંત છે. (T / F) (૭૩) પ્રદેશ .... વિસગભાં ...... (સૂત્ર) (૭૪) ..... પુદ્ગલ દ્રવ્ય અરૂપી હોઈ શકે. (T / F)