________________
૭૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો (૧૫) પ્રગટ થયેલું અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું ન જાય પરંતુ કેવળજ્ઞાન સુધી અથવા
જીવનપર્યત રહે તે ...... અવધિજ્ઞાન છે. (૧૬) ....... અવધિજ્ઞાન કરતા મન:પર્યવ જ્ઞાન વધારે વિશુદ્ધ છે. (T / F) (૧૭) .... કેવળજ્ઞાની તમારા અનંત પૂર્વભવો અવધિજ્ઞાનથી કહી શકે. (T / F) (૧૮) મતિ-શ્રુત-અવધિ-............. જ્ઞાનમ્. (સૂત્ર) (૧૯) ...... અંતરાયકર્મ ઘાતી છે. (T / F) (૨૦) ....... ચારિત્ર મોહનીય કર્મના ૨૮ ભેદ છે. (T / F) (૨૧) ....... લક્ષણમ્. (આત્માનું લક્ષણ દર્શાવતું સૂત્ર) (૨૨) ઔપથમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક અને ....... એ પાંચ ભાવો જીવના છે. (૨૩) સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને ......એ ત્રણ દર્શન મોહનીયના
ભેદ છે. (૨૪) ..... પારિમાણિક ભાવ થવામાં કર્મ કારણ નથી. (T / F) (૨૫) ........ કર્મના ઉદયથી થતા ભાવને ઉપશમ ભાવ કહેવાય છે. (T | F) (૨૬) ....... ઉપશમ સમ્યક્ત વધુમાં વધુ એક વર્ષ સુધી રહે છે. (T / F). (૨૭) ........... (આકાશમાં જીવ કે પુદ્ગલની ગતિ બતાવતું સૂત્ર) (૨૮) દેવ અને નારક સિવાય સર્વ જીવોનું મૂળ શરીર ....... (દારિકતૈિજસ) હોય
છે.
(૨૯) ચૌદ પૂર્વધર મુનિ જે શરીરની રચના કરે તે શરીરને ....... (ક્રિય આહારક)
શરીર કહેવાય છે. (૩૦) ....... શરીર અને ...... શરીર દરેક જીવને હોય છે. (૩૧) સમૂર્ઝન ............... જન્મ (જન્મના ત્રણ પ્રકાર) (સૂત્ર) (૩૨) .... દેવો નપુંસક હોઈ શકે. (T / F). (૩૩) નારક ....... નપુંસકાનિ (સૂત્ર)