________________
અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય-૧ થી ૬ Mid-Term Exam
નામ :
............. તારીખ : ....
ཚེེེེེེེེེ
True/False or Fill in the blanks. Each question's correct answer will earn one point. No partial credit, for partial right answer. તત્ત્વાર્થશ્રદ્ધાનું ....... મોક્ષ મેળવવા માટે સમ્યગ્દર્શન, ...... અને સમ્યગ્યારિત્ર ત્રણેની જરૂર છે. ..... સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે
તો સાથે જ નાશ પામે છે. (T / F) (૪) ...... મોક્ષ એટલે મોહનીયકર્મનો ક્ષય. (T / F) (૫) ....... કોઈક અભવ્ય જીવ સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષે જઈ શકે. (T / F)
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ ....... (સૂત્ર) ..... જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થઈ શકે. (T / F) ...... સમ્યગ્દર્શન આત્માનો ગુણ નથી. (T | F) ........ અનંતાનુબંધી ચાર કષાય તથા આશ્રવ, બંધ અને પાપ આ સાતને
દર્શનસપ્તક કહે છે. (T / F) (૧૦) નામ .............. ભાવતઃ તન્યાસઃ (સૂત્ર) (૧૧) કર્મોને આત્મામાં આવવાના દ્વારને ....... કહે છે. (૧૨) ....... “ક્રિયા મોક્ષ” એ પ્રમાણ વાક્ય છે. (T / F) (૧૩) ....... વસ્તુની વર્તમાન અવસ્થાને ભાવનિક્ષેપ કહે છે. (T / F). (૧૪) ...... નારકો અને દેવોને ક્ષયોપશમ પ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. (T / F)
་