________________
૭૧
(૧૬)
તત્ત્વાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો (૧૪) ..... સમારંભ એટલે હિંસા કરવી. (૧૫) ..... આરંભ એટલે હિંસા કરવા જરૂરી સાધનો સામગ્રી ભેગી કરવી.
જીવ અધિકરણના કુલ ૨૭ ભેદો છે. પ્રદોષ એટલે દર્શન, દર્શની કે દર્શનના સાધનો જોઈને તેમના પ્રત્યે રૂચિ કે પ્રેમ ન થવો. જ્ઞાન કે દર્શનના સાધનો પાસે હોવા છતાં મારી પાસે નથી એમ કહેવું તે જ્ઞાન કે દર્શન નિહ્નવ કહેવાય છે.
પુસ્તકને બાથરૂમમાં લઈ જઈને વાંચવું તે જ્ઞાનની આશાતના છે. (૨૦) ....... પરિદેવન એ સતાવેદનીય કર્મનો આશ્રવ છે. (૨૧) ....... માથે લોન્ચ કરવાથી થતું દુઃખ, અસતાવેદનીય કર્મનો આશ્રવ છે.
સમભાવે દુ:ખ સહન કરવાથી નવું અસતાવેદનીય કર્મ બંધાતું નથી. (૨૩) ....... પંચમહાવ્રતધારી સાધુને આગારી કહેવાય છે. (૨૪) ........ સ્વેચ્છાથી કર્મોનો નાશ કરવો તે અકામ નિર્જરા કહેવાય. (૨૫) .... સમ્યગ્દર્શન વિના અજ્ઞાનપૂર્વકનો તપ તે બાળતપ કહેવાય છે.
.......