________________
૭૦
અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય
EXAM
ટ
$
$
0 0 2 $
નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો. ....... યોગ એટલે દાનાંતરાય કર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી અને
પુગલના આલંબનથી પ્રવર્તમાન આત્મશક્તિ. જીવને પરભવમાં વક્રગતિએ જતાં એક-બે કે ત્રણ સમય સુધી કાર્પણ કાયયોગ હોય છે.
દારિક આદિ કાયયોગના સાત ભેદોમાંથી કોઈપણ કાયયોગ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અસત્યામૃષા વચનયોગ એટલે થોડું સત્ય અને થોડું અસત્ય. દ્રવ્ય આશ્રવ એટલે જીવના શુભ કે અશુભ અધ્યવસાય. દ્રવ્ય આશ્રવમાં યોગ મુખ્ય છે અને ભાવ આશ્રવમાં કષાય મુખ્ય છે. કષાય રહિત જીવમાં થતો બંધ રસરહિત હોય છે અને તેની સ્થિતિ પણ એક સમયની હોય છે. વિકસેન્દ્રિય જીવોને ફક્ત કાયયોગ જ હોય છે. સાંપરાયિક આશ્રવના ૪૨ ભેદ હોય છે. બાહ્ય કારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતાના કારણે કર્મબંધમાં કંઈ ફેર પડતો નથી. છઠ્ઠા સંઘયણના બળવાળો સાતમી નરકમાં જવું પડે તેવું પાપ કરી
શકે જ નહિ. (૧૨) ......
અધિકરણ એટલે આશ્રવની ક્રિયાનાં સાધનો. (૧૩) .... આશ્રવ થવા માટે જીવ અને અજીવ સાથે હોવા જરૂરી નથી.
હ e 6
(૧૧) .......