________________
૬૯
(૧૧)
(૧૪) ......
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો (૯) ....... નિર્વતૈનાના મૂલગુણ અને ઉત્તરગુણ એમ બે ભેદ છે. (૧૦) ...... સર્વ પાપોનો ત્યાગ કરનાર પંચમહાવ્રતધારી સાધુઓ અગારી વ્રતી
કહેવાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા મળીને ચતુર્વિધ સંઘ કહેવાય છે.
સાંપરાયિક આશ્રવના ૪૨ ભેદ છે. (૧૩) ...... મિથ્યાત્વનો તીવ્ર પરિણામ દર્શન મોહનીયનો આશ્રવ છે.
કષાયના ઉદયથી આત્માના અત્યંત સંકલિષ્ટ પરિણામો દર્શનમોહનીય કર્મના આશ્રવો છે. અકામનિર્જરા એ અશાતાવેદનીય કર્મનો આશ્રવ છે. અજ્ઞાનભાવ એટલે ઈરાદા વિના આશ્રવની પ્રવૃત્તિ.
જીવ અધિકરણના કુલ ૧૦૮ ભેદ છે. (૧૮) ....... શ્રુતનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. .......
અન્યને ભણવા વગેરેમાં વિઘ્ન ઉભું કરવું તે જ્ઞાનાવરણીય કર્મનો આશ્રવ છે. પોતાની નિંદા અને બીજાની પ્રશંસા કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય
...••••
પુસ્તકને બાળવાથી જ્ઞાનની આશાતના થાય છે.
સાધુ કેશનો લોચ કરે તે અસતાવેદનીય કર્મનો આશ્રવ છે. (૨૩) ... ભૂત અનુકંપા એટલે સ્મશાન જેવા સ્થળે રહેલા ભૂત ઉપર દયા
કરવી. (૨૪) ....... અકામ નિર્જરા એટલે કામ કર્યા વગર નિર્જરા કરવી. (૨૫) ....... કેવળી ભગવંત ઓછામાં ઓછું ઘાતકર્મ બાંધે.