________________
६८
.......
અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ (૧૪) ....... સાધુ કેશ લોચ કરે તે અશાતાવેદનીય કર્મનો આશ્રવ છે.
ભૂત અનુકંપા એટલે સ્મશાન જેવા સ્થળે રહેલા ભૂત ઉપર દયા કરવી. અકામનિર્જરા એટલે કામ કર્યા વગર નિર્જરા કરવી.
બાલતપ એટલે ૧૨ વર્ષથી નીચેનાએ કરેલો તપ. (૧૮) ..... શ્રુતનો અવર્ણવાદ એ દર્શનમોહનીયનો આશ્રવ છે. (૧૯) ..... સામ્પરાયિક આશ્રવ કષાય વિનાનો હોઈ શકે. (૨૦) ....... કેવળીભગવંત ઓછામાં ઓછું ઘાતકર્મ બાંધે.
અધ્યાય
TEST-2 • નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો
અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો. ....... જ્યાં સુધી દારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી દારિક અને
કામણ એ બન્નેનો મિશ્ર યોગ હોય છે. અસત્યામૃષા એટલે થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું. મન, વચન, કાયા એ ત્રણ યોગ દ્રવ્યઆશ્રવ છે. શુભયોગથી પુણ્ય પણ થાય અને નિર્જરા પણ થાય. ઈર્યાપથીક આશ્રવ ૮ થી ૧૩ ગુણસ્થાનો સુધી હોય છે. છટ્ટા સંઘયણવાળો જીવ વધારેમાં વધારે ઉપર ચોથા દેવલોક સુધી
અને નીચે બીજી નરક સુધી જ જઈ શકે. (૭) ....... જીવ દ્રવ્ય અધિકરણ છે અને અજીવ ભાવ અધિકરણ છે.
સમારંભ એટલે હિંસા આદિની ક્રિયા કરવી.
જ
જ છે ર છે