________________
-
પ્રશ્નપત્રો
-
અધ્યાય
6 @ દ @ છે કે
TEST-1 • નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો
અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો. ..... કાયયોગ એટલે કાઉસ્સગ્ન કરવો. ..... મિશ્ર વચન યોગ એટલે થોડું સત્ય થોડું અસત્ય બોલવું.
કાયયોગ, વચનયોગ અને મનોયોગના કુલ ૧૧ ભેદ છે. ઘાતકર્મો આત્માના ગુણોને રોકનારા હોવાથી અશુભ છે. મન, વચન, કાય એ ત્રણ યોગ દ્રવ્ય આશ્રવ છે. સામ્પરાયિક આશ્રવના કુલ ૪૨ ભેદ છે. ૧૪માં ગુણસ્થાને આશ્રવનો સર્વથા અભાવ હોય છે. ભરતક્ષેત્રમાં હાલમાં છઠું સંઘયણ હોવાથી જીવો વધારેમાં વધારે બીજા દેવલોક સુધી અને નીચે ચોથી નરક સુધી જ જઈ શકે. જીવ અને અજીવ બંને હોય તો જ આશ્રવ થાય.
આરંભ એટલે હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા તૈયારી કરવી. (૧૧) ...... આસાદન એટલે જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનો પ્રત્યે અનાદર
કરવો. (૧૨) ....... માત્સર્ય એટલે જ્ઞાની પ્રત્યે ઈર્ષા ધારણ કરવી. (૧૩) ....... પુસ્તકને બાળવાથી જ્ઞાનની આશાતના થાય છે.
.............
ર 8 6