SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ઃ ૬, સૂત્ર-૯ સૂત્ર (૬-૯) પ્રયોજન :- જીવ અધિકરણના ૧૦૮ ભેદ જણાવે છે. આદ્ય સંસ્થ્ય-સમારમ્ભારમ-યોગ-વૃદ્ધૃતकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः આઘે સંરમ્ભ-સમારંભારંભ-યોગ-કૃતકારિતાનુમતકષાયવિશેપૈસિદ્ધિસ્ત્રિશ્ચતુર્થંકશઃ ૨૨ આઘું સંરંભ-સમારંભ-આરંભ-યોગ-કૃત-કારિત અનુમત-કષાય-વિશેષેઃ ત્રિઃ ત્રિઃ ત્રિ: ચતુઃ ચ એકશઃ શકાય. શબ્દાર્થ : આઘું = પહેલું જીવાધિકરણ, સંરંભ = હિંસા આદિ ક્રિયાનો મનમાં સંકલ્પ, સમારંભ = હિંસા આદિના કરેલા સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી, આરંભ = હિંસા આદિ ક્રિયામાં પ્રવૃત્ત થવું, યોગ = મન-વચન-કાયાના યોગ, કૃત = કરવું, કારિત = કરાવવું, અનુમત હિંસાદિ કાર્યોને અનુમોદન આપવું, ત્રિ = ત્રણ, ચ = અને, ચતુઃ = ચાર ભેદ, એકશઃ = પ્રત્યેકના. = સંરંભ સમારંભ આરંભ સૂત્રાર્થ : આદ્ય (પહેલું જીવ અધિકરણ) સંરંભ, સમારંભ અને આરંભના ભેદથી ત્રણ પ્રકારનું, યોગ ભેદથી ત્રણ પ્રકારનું, કૃત, કારિત અને અનુમત ભેદથી ત્રણ પ્રકારનું તથા કષાયના ભેદથી ચાર પ્રકારનું છે. ૩ • ભાવાર્થ : સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ, મન, વચન, કાયના યોગથી થઈ શકે માટે ૩X3=૯ ભેદ, આ નવે ભેદ સ્વયં કરે બીજા પાસે કરાવે કે બીજો કરતો હોય તેને જોઇને તેને અનુમોદે તેથી ૯X૩=૨૭ ભેદ. આ ૨૭ ભેદોમાં ક્રોધ, માન, માયા, લોભ ચાર ભેદો નિમિત્ત થતાં ૨૭X૪ = ૧૦૮ ભેદે જીવ અધિકરણ કહેલું છે. ટુંકમાં જીવ અધિકરણના ૧૦૮ ભેદની ગણતરી નીચે પ્રમાણે સહેલાઇથી સમજી X તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ મન વચન કાયા ૩ કરવું કરાવવું અનુમોદવું × ૩૪ ૬-૧ 2-3 ક્રોધ માન માયા લોભ ૪ 2-3 || ૧૦૮
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy