________________
-
$
અધ્યાય : ૬, સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અશુભ મનોયોગ : આર્તધ્યાન, બીજાના અહિતનું ચિંતન, હિંસા, ચોરી, જૂઠ, મૈથુન
પરિગ્રહ સંબંધી વિચારણા, રાગ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે અશુભ
મનોયોગ છે. પાપના કારણો -
૧૮ પાપસ્થાનક પ્રાણાતિપાત
૧૧. દ્વેષ ૨. મૃષાવાદ
૧૨. કલહ અદત્તાદાન
૧૩. અભ્યાખ્યાન મૈથુન પરિગ્રહ
૧૪. પૈશુન્ય (ચાડી ખાવી)
૧૫. રતિ-અરતિ માન
૧૬. પરપરિવાદ માયા લોભ
૧૭. માયા-મૃષાવાદ ૧૦. રાગ
૧૮. મિથ્યાત્વશલ્ય અઢાર પ્રકારના પાપસ્થાનકોના સેવનથી આ જીવ પાપકર્મ બાંધે છે. માટે શક્ય બને તેટલો અઢાર પાપસ્થાનકોના સેવનનો ત્યાગ કરવો.
$
$
ક્રોધ
%
$
$
સૂત્ર (૬-૫) પ્રયોજન - આશ્રવના બે ભેદ છે, તે જણાવે છે. सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः ૬-, સકષાયાકષાયયોઃ સામ્પરાયિકેર્યાપથયોઃ ૬-૫ સકષાય-અકષાયયોઃ સામ્પરાયિક-ઈર્યાપથયોઃ ૬-૫
શબ્દાર્થ : સકષાય = કષાય સહિત, અકષાય = કષાય રહિત, સામ્પરાયિક = જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે, ઇર્યાપથ = કર્મનો આશ્રવ થાય છે પણ રસબંધ થતો નથી.