________________
૩૫૦
(૧૨)
(૧૩)
(૧૮)
હ હ હ હ
૧
અધ્યાય - ૫ : પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમ સૂત્ર આકાશના લોકાકાશ, અલોકાકાશ અને અનંતઆકાશ એમ ત્રણ ભેદ છે. સજાતીય પુદ્ગલોમાં ગુણસામ્ય હોય તો બંધ થાય. ઉપયોગ એ અજીવનું લક્ષણ છે. કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે. ધર્મ, અધર્મ અને આકાશ નિષ્ક્રિય છે. આંખના એક પલકારામાં સંખ્યાતા સમય પસાર થાય છે. ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર. જીવો અનંત છે પણ પ્રત્યેક જીવના પ્રદેશો અસંખ્યાત છે. આકાશના પ્રદેશો અનંત છે. જૈનદર્શન વસ્તુને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નથી અનિત્ય માને છે. પંચગુણ રૂક્ષ અને સપ્તગુણ સ્નિગ્ધ પુદ્ગલોનો બંધ થાય. અંધકાર એ પ્રકાશનો અભાવ છે. અનંત પ્રદેશી સ્કંધ એક પ્રદેશમાં પણ રહી શકે. જીવદ્રવ્યનો એવો સ્વભાવ છે કે તે નિમિત મળતા પ્રદીપની જેમ સંકોચ અને વિસ્તાર પામે છે. નિગોદના એક શરીરમાં અસંખ્યાતા જીવો હોય છે. ગતિમાં નિમિત્ત થવું તે અધર્માસ્તિકાયનું કાર્ય છે. મોક્ષમાં અધર્માસ્તિકાય દ્રવ્ય છે. ભાષા વર્ગણાના પુગલો મનરૂપે પરિણમે છે. સુખ, દુઃખ જીવ અને મરણમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર
હ સુ છે
(૨૨) (૨૩) ...
(૨૬) .......
(ર.વી.
હું
(૩૧ )
વર્તના, પરિણામ, ક્રિયા એ કાળના ઉપકારો છે. દરેક વસ્તુ (દ્રવ્ય) પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપને છોડતી નથી. જઘન્ય ગુણવાળા પુદ્ગલોનો બંધ થઈ શકે.
(૩૨) .......