________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૩૩)
(૩૪)
(૩૫)
(૩૬)
(૩૭)
(૩૮)
(૩૯)
(૪૦)
(૪૧)
(૪૨)
(૪૩)
(૪૪)
(૪૫)
(૪૬)
(૪૭)
(૪૮)
(૪૯)
(૫૦)
અધ્યાય - ૫ : પ્રશ્નપત્રો
૩૫૧
ગુણ સામ્ય (સરખા ગુણવાળા) હોય તો અસદશ (વિજાતીય) પુદ્ગલોનો બંધ થતો નથી.
એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સાથે બંધ થાય. કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.
૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભાવ.
જે દ્રવ્યમાં સાથે રહે અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ કહેવાય. જીવમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાન હોય છે.
એક ગુણ રૂક્ષનો દ્વિગુણ રૂક્ષ સાથે બંધ થાય.
બધા દ્રવ્યો નિત્ય નથી.
તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે અજીવ દ્રવ્ય પાંચ છે.
પરમાણુને પ્રદેશો હોતા નથી.
વ્યવહારનયથી “હું” રૂપી છું પણ નિશ્ચયનયથી હું “અરૂપી” છું.
કર્મને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય જ.
અધર્માસ્તિકાય દ્રવ્ય પદાર્થને અવકાશ આપે છે.
માછલીને તરવામાં અધર્માસ્તિકાય મદદ કરે છે. સ્કંધ એટલે સંપૂર્ણ વસ્તુ.
પરમાણુના પ્રદેશો હોતા નથી.
કેવલીસમુદ્દાત વખતે જ જીવના આત્મપ્રદેશો સંપૂર્ણ લોકમાં વ્યાપીને
રહે છે.
જીવ અને પુદ્ગલ અનંત છે.