________________
......
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૫ : પ્રશ્નપત્રો
૩૪૯ (૧૬) ....... અનંત પ્રદેશોવાળા અનંત સ્કંધો એક પ્રદેશોમાં રહી શકે નહિ. (૧૭) ....... જેમ ઉપયોગ એ જીવનું લક્ષણ છે તેમ ઉપયોગ ન હોવો તે અજીવનું
લક્ષણ છે. કર્મ એ પુદ્ગલ દ્રવ્ય નથી. રસના પાંચ પ્રકારમાં “ખારો’ રસ આવે.
૧ કાળ ચક્ર = ૧૦ કોડાકોડી સાગરોપમ. (૨૧)
અનંત પ્રદેશી સ્કંધ એક પ્રદેશમાં પણ રહી શકે. (૨૨) ....... કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.
જે દ્રવ્યમાં સદા રહે અને સ્વયં ગુણોથી સહિત હોય તે ગુણ કહેવાય છે.
જે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય હોય તે અસત્ કહેવાય. ... પરસ્પર સહાય કરવી તે જીવોનું લક્ષણ છે.
અધ્યાય-૫
EXAM નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એમ મુખ્ય બે ભેદો છે. ધર્મ, અધર્મ, આકાશ અને પુલ એ ચાર દ્રવ્યો અજીવકાય છે. પ્રત્યેક જીવના અનંત પ્રદેશો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના પ્રદેશો સમાન છે. પુદ્ગલને સ્પર્શ, રસ, ગંધ હોય પણ વર્ણ હોતો નથી. સૂર્યના પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. વર્તમાનકાળ એક સમયનો છે. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજય ભાગ.
ત્રિગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ સાથે બંધ ન થાય. ....... પુદ્ગલો અરૂપી છે.
જ જ
ર જ છS છે ?