________________
३४८ અધ્યાય - ૫ : પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧૮) ....... પુદ્ગલ દ્રવ્ય અરૂપી હોઈ શકે. (૧૯) ....... પુદ્ગલને સ્પર્શ, ગંધ, રસ હોય પણ વર્ણ હોતો નથી. (૨૦) ........ જેમ ઉપયોગ એ જીવનું લક્ષણ છે તેમ ઉપયોગ ન હોવો તે અજીવનું
લક્ષણ છે.
2 હું દ હિટ 8 SS S T દ૬ ઇ ઈટ
અધ્યાય-૫
TEST-2 નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
જઘન્ય ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થઈ શકે. ....... ૧૦ ગુણ સ્નિગ્ધ પુદ્ગલોનો ૧૦ ગુણ રૂક્ષ પુદ્ગલો સાથે બંધ થાય છે.
દ્રવ્યની સાથે કાયમ રહે તે પર્યાય કહેવાય. વર્તમાનકાળ અનંત સમયનો હોય છે. ગુણસામ્ય (ગુણની સમાનતા) હોય તો સદેશ (સજાતીય) પુદ્ગલોનો બંધ થતો નથી. દરેક સવસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપને છોડતી નથી. અલોકાકાશના પ્રદેશો અનંત છે. પરમાણુના પ્રદેશો સંખ્યાતા છે. પક્ષીને ઉડવામાં અધર્માસ્તિકાય મદદ કરે છે. સુખ કે દુઃખમાં નિમિત્ત થવું તે જીવાસ્તિકાય દ્રવ્યનો ઉપકાર છે. બધા દ્રવ્યો નિત્ય નથી. ધર્માસ્તિકાય નિષ્ક્રિય છે. તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે અજીવ દ્રવ્યો પાંચ છે. સિદ્ધના જીવો સિદ્ધશીલા પર અટકી જાય છે તેનું કારણ સિદ્ધશીલાની આગળ ધર્માસ્તિકાયની સહાય નથી. બાળક જન્મે ત્યારથી માંડીને જેમ જેમ મોટું થાય તેમ તેમ તેના આત્મપ્રદેશોની સંખ્યા વધતી જાય છે.
.......
(૧૫) ...