________________
૩૩૫
સૂત્ર
૫-૩૩
૫-૩૩
૫-૩૩
૫-૩૩.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૩૬ નીચે જણાવેલ પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય બંધ ન થાય
| કેમ ન થાય? એક ગુણ સ્નિગ્ધનો એક ગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ છે. એક ગુણ સ્નિગ્ધનો એક ગુણ રુક્ષ સાથે બંનેમાં જઘન્ય ગુણ છે. એક ગુણ રુક્ષનો એક ગુણ રુક્ષ સાથે બંનેમાં જઘન્ય ગુણ છે. એક ગુણ રુક્ષનો એક ગુણ સ્નિગ્ધ સાથે બંનેમાં જઘન્ય ગુણ છે. દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે સદેશ છે-ગુણસામ્ય છે. દ્વિગુણ રુક્ષનો દ્વિગુણ રુક્ષ સાથે
સદેશ છે-ગુણસામ્ય છે. પંચગુણ સ્નિગ્ધનો પંચગુણ સ્નિગ્ધ સાથે સદેશ છે-ગુણસામ્ય છે. પંચગુણ રુક્ષનો પંચગુણ રુક્ષ સાથે
સદેશ છે-ગુણસામ્ય છે. દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે માત્ર એક ગુણ વૈષમ્ય છે. દ્વિગુણ રુક્ષનો ત્રિગુણ રુક્ષ સાથે
માત્ર એક ગુણ વૈષમ્ય છે | એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે | માત્ર એક ગુણ વૈષમ્ય છે. એક ગુણ રુક્ષનો દ્વિગુણ રુક્ષ સાથે
માત્ર એક ગુણ વૈષમ્ય છે.
૫-૩૪
૫-૩૪
૫-૩૪
૫-૩૪
૫-૩૫
૫-૩૫
૫-૩૫
૫-૩૫
સૂત્ર (૫-૩૬) પ્રયોજનઃ પુદ્ગલોનો બંધ થયા બાદ સ્કંધમાં થતા સ્પર્શના પરિણામને જણાવે છે. बन्धे समाधिकौ पारिणामिको
-૩૬ બધે સમાધિક પારિણામિક
૫-૩૬ બધે સમ-અધિક પારિણામિકી
પ-૩૬
૧, વૈષમ્ય એટલે તફાવત.