________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૨ દુ:ખ ફલક છે. ભૌતિક સુખ ભોગવવામાં હિંસા વગેરે અનેક પાપો કરવાં જ પડે છે. એ પાપોથી પાપ કર્મ બંધાય છે. ભવિષ્યમાં આ પાપકર્મનો ઉદય થતાં દુ:ખ ભોગવવું પડે છે. વળી સંસારનું સુખ દુઃખાનુબંધી છે. એટલે ભૌતિક સુખથી પ્રાપ્ત થતું દુઃખ એક બે ભવોમાં ભોગવવાથી ચાલ્યું જતું નથી. પરંતુ તેની પરંપરા ચાલે છે. આ પરંપરાને જ અનુબંધ કહેવાય માટે દુઃખાનુબંધી છે. મોક્ષમાં કર્મ જ નથી. એટલે દુઃખફલક કે દુઃખાનુબંધીનો પ્રશ્ન જ નથી. સુખ એ તો આત્માનો ગુણ છે. ટૂંકમાં સંસારનું સુખ અને મોક્ષનું સુખ નીચેના ચાર્ટથી સમજાશે. સંસારનું સુખ
મોક્ષનું સુખ સુખ નથી, સુખાભાસ છે. | સાચું સુખ છે. દુઃખ મિશ્રિત છે. વિશુદ્ધ છે. દુઃખોથી રહિત છે. આંતરાવાળું છે.
કોઈ આંતરુ નથી. અનિત્ય છે.
નિત્ય છે. અપૂર્ણ છે.
સંપૂર્ણ છે. પરાધીન છે.
સ્વાધીન છે. દુઃખફલક છે અને કર્મના અભાવે દુઃખફલક કે દુઃખાનુબંધી છે.
દુઃખાનુબંધીનો પ્રશ્ન જ નથી.
સૂત્ર (૧-૨) પ્રયોજન સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવે છે. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ ૧-૨
તત્ત્વ-અર્થ-શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ ૧-૨ શબ્દાર્થ તત્ત્વ = જીવ, અજીવ, આશ્રવ વગેરે સાત તત્ત્વો, અર્થ = અર્થ (ગ્રહણ