________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧ થી ૪ : પ્રશ્નપત્ર
(૩૯) ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે
અપ્રમત્ત
(૪૧)
(૪૨)
(૪૦)
સામાનિક અને કિલ્બિષિક દેવો વ્યંતર અને જ્યોતિષ્ક નિકાયમાં હોતા નથી. (T / F)
ભવનપતિ નિકાયના દેવો અધોલોકમાં છે. (T / F)
અપરિગ્રહિતા દેવીઓ ૩થી ૧૨ વૈમાનિક દેવલોકના દેવોની કામવાસના સંતોષે છે. (T / F)
ભવનપતિ નિકાયમાં આઠ ભેદો છે. (T / F)
નવગૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવો અભવ્ય હોઈ શકે. (T / F)
નારક, દેવ, અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ કહેવાય છે. (T / F) સિદ્ધશિલા ઊર્ધ્વલોકમાં અને સિદ્ધક્ષેત્ર અલોકમાં છે. (T / F)
.......
(૪૩)
(૪૪)
(૪૫)
(૪૬)
(૪૭)
અનુત્તર વિમાનના દેવો મિથ્યાત્વી હોઈ શકે. (T / F) (૪૮) સૌથી વધુ ઈન્દ્રો (ઊર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક) માં છે.
(૪૯)
(૫૦)
(૫૧)
(૫૨)
(૫૩)
૨૮૫
બધા અનુત્તરાવાસી દેવો એકાવતારી છે. (T / F)
નવ ત્રૈવેયકના દેવો મનથી મૈથુન સેવન કરે છે. (T / F) દેવો માત્ર અર્ધમાગ્બી ભાષા જ સમજી શકે છે. (T / F) નારકનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. (T / F) જંબુદ્વીપમાં ૧ સૂર્ય અને ૧ ચંદ્ર હોય છે. (T / F)
(પ્રમત્ત