________________
૨૮૪
અધ્યાય - ૧ થી ૪ઃ પ્રશ્નપત્ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧૮) ....... નોકષાય એટલે કષાય કરવો નહિ. (T | F) (૧૯) ....... મિથ્યાત્વીને થતું અવધિજ્ઞાન એ વિર્ભાગજ્ઞાન કહેવાય. (૨૦) સિદ્ધોમાં ... ભાવ હોતો નથી. (ઔદયિક/ક્ષાયિક) (૨૧) નારક અને દેવગતિના જીવો ....... કહેવાય. (સમનસ્ક,અમનસ્ક) (૨૨) એકેન્દ્રિય જીવોને ....... હોતું નથી. (દ્રવ્યમન/ભાવમન) (૨૩) ....... પરભવમાં જતાં જીવને કાર્પણ કાયયોગ હોય છે. (T / F) (૨૪) ત્રસનાડીની બહાર ....... જીવો હોય છે. (ત્રણ સ્થાવર) (૨૫) ....... નિગોદના જીવો તિર્યંચ કહેવાય છે. (T / F). (૨૬) ઉપયોગ એ ..... નું લક્ષણ છે. (જીવ/અજીવ) (૨૭) ....... નારકીના જીવો નપુંસક છે. (T / F). (૨૮) વૈક્રિય અને આહારક શરીર ....... હોય. (એક સાથે એક સાથે ન) (૨૮) ....... એક ઈન્દ્રિય ઓછી હોય તે જીવને અનિન્દ્રિય કહેવાય. (T / F) (30) મેરૂ પર્વત ....... (મધ્યલોક, અધોલોક, ઊર્ધ્વલોક, ત્રણે લોક) ને સ્પર્શે છે. (૩૧) ભરતક્ષેત્ર કરતા મહાવિદેહ ક્ષેત્ર ....... ગણું મોટું છે. (૩૨) લવણસમુદ્રમાં કુલ ...... અંતરદ્વીપો છે. (૩૩) ભવનપતિના દેવો કાયમ ....... વર્ષ જેવા લાગે. (૧૬/૨૪/૩૨) (૩૪) દેવોને ...... હોય છે. (ઓજાહાર, કવલાહાર, લોમહાર) (૩૫) ....... ભવ્ય કરતા અભવ્યને વધુ જ્ઞાન હોય. (T / F) (૩૬) ...... અનુત્તર દેવલોકમાં રહેતા દેવો “અહમઇદ્ર” કહેવાય છે. (T / F) (૩૭) ....... વ્યંતર નિકાયના દેવો કલ્પપપન્ન છે. (T / F) (૩૮) મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ..... (૮, ૩૨, ૬૪) વિજયો છે.