________________
નામ : ....
8 @ གྱི ི •
.....
અધ્યાય-૧ થી ૪ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર TEST
.... તારીખઃ.. કોઈપણ ૫૦ સવાલના જવાબ લખો. (૧) ...... શ્રુત જ્ઞાન હોય તો મતિજ્ઞાન હોય જ. (T / F)
કેવળજ્ઞાનના પાંચ ભેદ છે. (T / F)
.. અભવ્ય જીવ અનંત ભવો કર્યા પછી મોક્ષ પામે. (T / F) (૪) ....... જીવ યથાપ્રવૃત્તકરણથી આગળ ન વધી શકે. (ભવ્ય અભવ્ય) (૫) ....... અવધિજ્ઞાન જીવનપર્યત રહે. (પ્રતિપાતી/અપ્રતિપાતી) (૬) જ્ઞાનેન મોક્ષ એ ....... વાક્ય છે. (નય/પ્રમાણ) (૭) ઉપશમ સમ્યક્તનો ઉત્કૃષ્ટકાળ ....... છે. (અંતર્મુહૂર્ત૬૬ રાગરોપમ) (૮) સાત તત્ત્વોમાં જે છોડવા યોગ્ય છે તેને ....... કહેવાય. (હય/ઉપાદેય) (૯) ... નયથી કહી શકાય કે સજીમંડીમાં ભીંડા મળે છે. (સંગ્રહ/વ્યવહાર) (૧૦) જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થઈ શકે. (T / F) (૧૧) મન:પર્યવજ્ઞાન મનની સહાયથી પણ થઈ શકે છે. (T / F) (૧૨) અવધિજ્ઞાન કરતા મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ છે. (T / F) (૧૩) એકીસાથે એક જીવને પાંચ જ્ઞાન હોઈ શકે. (T / F) (૧૪) કેવળજ્ઞાની ૧૪ રાજલોકની બહાર ....... (જોઈ શકે ન જોઈ શકે) (૧૫) ....... નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માને છે. (ઋજુસૂત્ર એવંભૂત) (૧૬) દેરાસરમાં ભગવાનની પ્રતિમા ....... નિક્ષેપે છે. (દ્રવ્યસ્થાપના) (૧૭) વેદનીય કર્મ ....... છે. (ઘાતી અઘાતી)