SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ (૨૯) (૩૦) (૩૧) (૩૨) (૩૩) (૩૪) (૩૫) (૩૬) (૩૭) (૩૮) (૩૯) (૪૦) (૪૧) (૪૨) (૪૩) (૪૪) (૪૫) (૪૬) (૪૭) (૪૮) (૪૯) (૫૦) અધ્યાય - ૪ : પ્રશ્નપત્રો પ્રથમ વૈમાનિક દેવલોકનું નામ ઈશાન છે. અઢી-દ્વીપની બહાર કાળની ગણત્રી નથી. બધા અનુત્તરવાસી દેવો એકાવતારી છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર નરકના જીવોનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. મેરુપર્વત ત્રણે લોકને સ્પર્શે છે. મહાવિદેહ ક્ષેત્ર કરતા ભરતક્ષેત્ર ૬૪ ગણુ મોટું છે. દેવોને લોમાહાર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૩૨ વિજયો છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે અપ્રમત્ત હોય છે. ત્રાયશ્ત્રિશ અને લોકપાલ દેવો વ્યંતર અને જ્યોતિષ્ક નિકાયમાં હોતા નથી. દેવો માત્ર અર્ધમાગ્બી ભાષા જ સમજી શકે છે. નારકનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં રહે છે. દેવની પત્ની તરીકે રહેલી દેવીને પરિગૃહીતા કહેવાય છે. રાક્ષસ, ભૂત, પિશાચ વ્યંતર નિકાયના દેવો છે. વિજયાદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો થોડા (સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય છે. સિદ્ધશિલા ઊર્ધ્વલોકમાં અને સિદ્ધક્ષેત્ર અલોકમાં છે. દેવો પાંચ નિકાયના છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપોત અને પીત્ત લેશ્યા હોય છે. નવથી બાર દેવલોકના દેવો કાયાથી મૈથુનસેવન કરે છે. નિગોદના જીવો તિર્યંચ કહેવાય છે. દેવીઓનો જન્મ પ્રથમ બે દેવલોક સુધી જ હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy