SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ (૭) .•••••• હ ટ ટ ટ ટ ટ ઠ 6 તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૪: પ્રશ્નપત્રો નવરૈવેયકના દેવો કલ્પોપપન્ન છે. (૮) ....... સર્વાથસિદ્ધના દેવો એકાવતારી છે. અનુત્તર દેવલોકમાં રહેતા દેવો “અહમ્ ઈન્દ્ર” કહેવાય છે. ભવનપતિ દેવો અધોલોકમાં રહે છે. તીર્થંકરના જન્માભિષેક પ્રસંગે કુલ ૬૪ ઈંદ્રો આવે છે. સૂર્ય અને ચંદ્ર વૈમાનિક નિકાયના દેવો છે. દેવ અને નારકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ છે. ઉપપાત જન્મ મનુષ્યમાં હોઈ શકે. નવરૈવેયકના દેવો મૈથુનસેવન કરતા નથી. ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી ભવનપતિ નિકાયના જ હોય. એકેન્દ્રિય જીવ તિર્યંચ કહેવાય છે. (૧૮) વૈમાનિક દેવોમાં કામવાસનાનો અભાવ છે. (૧૯) દેવની પત્ની પરિગૃહીતા કહેવાય છે. મધ્યલોક લંબાઈમાં ઉપર નીચે થઈને ૧૮૦૦ યોજન છે. વ્યંતર દેવો મધ્યલોકમાં વસે છે. (૨૨) ....... અઢીદ્વીપમાં ૧૩ર સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે. (૨૩) .. કેટલાક દેવોમાં કવલાહાર પણ હોય છે. (૨૪) . સમભૂતલા પૃથ્વીની ઊંચે ૭૯0 યોજન પછી ૧૧૦ યોજન પ્રમાણ વિસ્તારમાં જ્યોતિષ્ક દેવો વસે છે. પહેલા-બીજા દેવલોકના દેવો સ્પર્શથી મૈથુનસેવન કરે છે. (૨) રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧00 યોજનમાંથી ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડીને બાકીના ૮૦ યોજનમાં વ્યંતર દેવોનો જન્મ થાય છે. જ્યોતિષ્ક નિકાયના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદ છે. ....... જ્યોતિષ્ક વિમાનો જંબૂદ્વીપના મેરૂને પ્રદક્ષિણા આપતા પરિભ્રમણ કરે છે. (20) (૨૫) .... જ હું હું
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy