________________
૨૮૦
(૩૭)
(૩૮)
(૩૯)
(૪૦)
(૪૧)
(૪૨)
(૪૩)
(૪૫)
(૪૬)
(૪૭)
(૪૮)
(૪૯)
(૫૦)
ENSE W
અધ્યાય - ૪ : પ્રશ્નપત્રો
નવપ્રૈવેયકના દેવો મૈથુનસેવન કરતા નથી.
યક્ષ જાતિના દેવો વ્યંતરનિકાયમાં આવે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સંપૂર્ણ જ્યોતિષચક્ર ઊંચાઈમાં ૧૧૦ યોજન અને લંબાઈમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ છે.
મનુષ્યલોકની બહાર જ્યોતિષ્ક વિમાનો સ્થિર છે.
પાંચ અનુત્તર દેવલોકના દેવોનું શરીર એક હાથ ઊંચું હોય છે. લોમાહાર એટલે સ્પર્શનેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાતાં પુદ્ગલોનો આહાર. કેટલાક દેવોમાં કવલાહાર પણ હોય છે.
નવગૈવેયકમાં ઉત્પન્ન થયેલો દેવ અભવ્ય હોઈ શકે.
લોકાંતિક દેવોના પાંચ ભેદ છે.
નારક, દેવ અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ કહેવાય છે. ભવનપતિ દેવો ૧૬ વર્ષના કુમાર જેવા યુવાન દેખાય.
તીર્થંકર ભગવંતનો પ્રવજ્યાકાળ નજીક આવે ત્યારે નવ લોકાનતિક દેવો, પ્રભુ પાસે આવીને તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરે છે. અપ્રમત્ત પંચ મહાવ્રતધારી સાધુ, ૧૧મા ગુણઠાણે કાળધર્મ પામે તો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે.
Exam
અધ્યાય-૪
True or False ?
લોકાંતિક દેવોના નવ (૯) ભેદ છે.
વૈમાનિક દેવલોકના દેવો ૧૬ વર્ષના કુમાર જેવા યુવાન દેખાય. અનુત્તર વિમાનના દેવો મિથ્યાત્વી હોઈ શકે. જંબુદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર હોય છે. સૌથી વધુ ઈંદ્રો ઊર્ધ્વલોકમાં છે.
ભવનપતિ નિકાયના દેવો કાયાથી મૈથુનસેવન કરે છે.