SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રશ્નપત્રો - 6 0 0 2 Reveiw Questions અધ્યાય-૪ True or False ? ભવનપતિ દેવો પહેલી નરકમાં રહે છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીમાં રહે છે. વૈમાનિક દેવોના દશ ભેદ છે. નવરૈવેયકના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. ૧ થી ૧૨ દેવલોકના દેવો કલ્પાતીત કહેવાય છે. કિલ્બિષિક દેવો સૌથી હલકુ કામ કરનારા હોય છે. બધા જ દેવો મધ્યલોકથી ઉપર ઊર્ધ્વલોકમાં રહે છે. સામાનિક અને કિલ્બિષક દેવો વ્યંતર અને જ્યોતિષ્ઠ નિકાયમાં હોતાં નથી. વ્યંતરનિકામાં કુલ સોળ (૧૬) ઈંદ્ર હોય છે. તીર્થંકરના જન્માભિષેક પ્રસંગે કુલ બાવન (પર) ઈન્દ્રો આવે છે. પાંચ અનુત્તર દેવલોકના દેવો કલ્પપપન્ન કહેવાય છે. જ્યોતિષ્ક નિકાયમાં સૂર્ય-ચન્દ્ર મળીને બે ઈંદ્ર છે. વ્યંતર અને વાણવ્યંતર નિકાયના દેવો મધ્યલોકમાં છે. જ્યોતિષ્ક નિકાયના દેવો ઊર્ધ્વલોકમાં છે. વાણવ્યંતર દેવો, આપણે જે પૃથ્વી પર છીએ ત્યાંથી નીચે ૧૦ યોજન છોડતાં, પછીના ૮૦ યોજન સુધીમાં રહે છે. કોઈપણ નિકાયના દેવમાં અધ્યવસાયરૂપ છ લેશ્યા હોય. ઈશાન દેવલોક સુધીના દેવો કાયાથી કામવાસના સંતોષે છે. દેવીઓનો જન્મ પ્રથમ ચાર દેવલોક સુધી જ હોય છે. 2 8 (૧૪) ...... ......... & R (૧૮) .....
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy