SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૪૬-૪૭-૪૮ ૨૭૧ સૂત્ર (૪-૪૬) પ્રયોજનઃ વ્યંતર નિકાયના દેવોની જઘન્ય સ્થિતિ જણાવે છે. व्यन्तराणां च ૪-૪૬ વ્યન્તરાણાં ચા ૪-૪૬ વ્યન્તરાણાં ચ ૪-૪૬ શબ્દાર્થ : વ્યત્તરાણા = વ્યન્તર દેવોની સૂત્રાર્થ : વ્યત્તર નિકાયના દેવોની પણ (જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે.) ભાવાર્થ: વ્યંતર નિકાયના દેવોની જઘન્ય સ્થિતિ જણાવી છે જે ૧૦ હજાર વર્ષની છે. સૂત્ર (૪-૪૭) પ્રયોજન : વ્યંતર નિકાયના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે. परा पल्योपमम् ४-४७ પરા પલ્યોપમમ્ ૪-૪૭ પરા પલ્યોપમન્ ૪-૪૭ શબ્દાર્થ : પરા = ઉત્કૃષ્ટ, પલ્યોપમન્ = પલ્યોપમ સૂત્રાર્થ ઃ (વ્યંતર દેવોની) ઉત્કૃષ્ટ (સ્થિતિ) એક પલ્યોપમ છે. ભાવાર્થ આઠ પ્રકારના વ્યંતર નિકાયના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ છે. સૂત્ર (૪-૪૮) પ્રયોજનઃ જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે. ज्योतिष्काणामधिकम् ४-४८ જ્યોતિષ્ઠાણાધિકમ્ ૪-૪૮ જ્યોતિષ્ઠાણામ્ અધિકમ્ ૪-૪૮ શબ્દાર્થ ઃ જ્યોતિષ્ઠાણામ્ = જયોતિષ્ક દેવોની (સૂર્ય-ચંદ્રની), અધિકમ્ = કંઈક અધિક
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy