SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ અધ્યાય : ૪, સૂત્ર-૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૪-૪૨) પ્રયોજન: પાંચમા દેવલોકથી અનુત્તર સુધીના દેવોની જઘન્ય સ્થિતિનું વર્ણન છે. परतः परतः पूर्वापूर्वानन्तरा ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વાપૂર્વાનન્તરા ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વા પૂવ અનારા ૪-૪૨ શબ્દાર્થ : પરતઃ પરતઃ = પછી પછીની, પૂર્વ પૂર્વા = પહેલા પહેલાની, અનન્તરા = અનંતર – અનંતરની સૂત્રાર્થ (માહેન્દ્ર કલ્પ પછી) પૂર્વ પૂર્વ (ના કલ્પ)ની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ અનન્તર એવા આગળ - આગળના (કલ્પ)ની જઘન્ય સ્થિતિ જાણવી. ભાવાર્થ ચોથા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ પાંચમા દેવલોકનું જઘન્ય આયુષ્ય છે. પાંચમા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ છઠ્ઠા દેવલોકનું જઘન્ય આયુષ્ય છે. એમ આગળ આગળ જાણવું. નીચેના ચાર્ટમાં પાંચમા દેવલોકથી શરૂ કરી નવ રૈવેયક અને વિજ્યાદિ ચાર દેવલોકનું જઘન્ય આયુષ્ય બતાવ્યું છે. સર્વાર્થ સિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ ૩૩ સાગરોપમ જ હોય છે. દેવલોક જઘન્ય સ્થિતિ દેવલોક | જઘન્ય સ્થિતિ સાધિક ૭ સાગરોપમ ૧ રૈવેયક | ૨૨ સાગરોપમ ૧૦ સાગરોપમ ૨ રૈવેયક | ૨૩ સાગરોપમ ૧૪ સાગરોપમ ૩ રૈવેયક ૨૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૪ રૈવેયક ૨૫ સાગરોપમાં | ૧૮ સાગરોપમાં ૫ રૈવેયક ૨૬ સાગરોપમ ૧૦ | ૧૯ સાગરોપમ ૬ રૈવેયક ર૭ સાગરોપમ ૧૧ | ૨૦ સાગરોપમ ૭ રૈવેયક | ૨૮ સાગરોપમ ૧૨ | ૨૧ સાગરોપમ ૮ રૈવેયક ૨૯ સાગરોપમ ૯ રૈવેયક | ૩૦ સાગરોપમાં વિજયાદિ ચાર | ૩૧ સાગરોપમ ૯
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy