________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૨૦
૨૪૫ સૂત્ર (૪-૨૦) પ્રયોજન : વૈમાનિક નિકાયના કલ્પપપન્ન અને કલ્પાતીત દેવોના ભેદો જણાવે છે. सौधर्मेशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्र सहस्त्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु गैवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ૪-૨૦ સૌધર્મેશાનસનસ્કુમારમાહેન્દ્રબ્રહ્મલોકલાન્તકમહાશુક્ર સહસ્ત્રારેડ્વાનપ્રાણતયોરારણાગ્યુયોર્નવસુ ગ્રેવેયકેવુ વિજયવૈજ્યન્તજયન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ચ ૪-૨O સૌધર્મ ઈશાન સનકુમાર મહેન્દ્ર બ્રહ્મલોક લાન્તક મહાશુક્ર સહસ્ત્રારેષ આનતપ્રાણતયોઃ આરણાવ્યુતયોઃ નવસુ રૈવેયકેષુ વિજય વૈજ્યન્ત જયા અપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ચ
૪-૨૦ શબ્દાર્થ: સૌધર્મ = સૌધર્મ (પહેલો દેવલોક), ઈશાન = ઈશાન (બીજો દેવલોક), સનકુમાર = સનકુમાર (ત્રીજો દેવલોક), મહેન્દ્ર = માહેન્દ્ર (ચોથો દેવલોક), બ્રહ્મલોક = બ્રહ્મલોક (પાંચમો દેવલોક), લાન્તક = લાન્તક (છઠ્ઠો દેવલોક), મહાશુક્ર = મહાશુક્ર (સાતમો દેવલોક), સહસ્ત્રાર = સહસ્ત્રાર (આઠમો દેવલોક), આનત – પ્રાણતયો: = આનત – પ્રાણત (નવમો - દસમો દેવલોક) (બંનેનો ઇંદ્ર એક છે), આરણ-અય્યતયો: = આરણ-અય્યત (૧૧-૧૨ મો દેવલોક) (બંનેનો ઈન્દ્ર એક છે), નવસુ રૈવેયકેષુ = નવરૈવેયકોમાં, વિજય = વિજય (પહેલું અનુત્તર વિમાનો, વૈજ્યન્ત = વૈજ્યન્ત (બીજું અનુત્તર વિમાન), જયન્ત = જયન્ત (ત્રીજું અનુત્તર વિમાન), અપરાજિત = ચોથુ અનુત્તર વિમાન, સર્વાર્થસિદ્ધ = પાંચમું અનુત્તર વિમાન.
સૂત્રાર્થ : સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવરૈવેયક, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધમાં (વૈમાનિક દેવો રહે છે.)