SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૪ ૨૨૧ વિકલ્પ = ભેદ, પર્યન્ત = સુધીના, કલ્પોપપન્ન = મર્યાદાવાળા સ્થાનમાં સૂત્રાર્થ : કલ્પપપન્ન સુધીના દેવોના (ચાર પ્રકારના દેવોના) દશ, આઠ, પાંચ (અને) બાર ભેદો છે. ભાવાર્થ : કલ્પ એટલે મર્યાદા. જ્યાં નાના-મોટાનો વિવેક, સ્વામી-સેવક ભાવ, રાજા-પ્રજાની માન મર્યાદા વગેરે આચારો હોય અર્થાતુ જ્યાં સામાજિક વ્યવસ્થા હોય તે કલ્પ કહેવાય છે. તે સ્થાનોમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન કહેવાય છે. આવી વ્યવસ્થા વિનાના, બધા જ સમાન અર્થાત્ સમાનતાવાળા દેવો કલ્પાતીત કહેવાય છે. આગળના સૂત્રોમાં વિશેષ વર્ણન આવશે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. દરેક નિકાયના મુખ્ય - પેટા ભેદો નીચે પ્રમાણે છે. ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. વ્યંતર દેવો ૮ પ્રકારના છે. જ્યોતિષ્ક દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. આગળના સૂત્રોમાં દરેક પેટા ભેદના પણ જુદા જુદા ભેદો આવશે. સૂત્ર (૪-૪) પ્રયોજન ભવનપતિ આદિ પ્રત્યેક નિકાયના અવાંતર ભેદો જણાવે છે. इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषाद्यात्मरक्षक लोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिकाश्चैकशः ४-४ ઈન્દ્રસામાનિકત્રાયઅિંશ પારિષાદ્યાત્મરક્ષકલોકપાલાનીકપ્રકીર્ણકાભિયોગ્યકિલ્બિષિકાયૅકશઃ ૪-૪ ઈન્દ્ર - સામાનિક - ત્રાયન્નિશ - પારિષાદ્ય - આત્મરક્ષક - લોપાલ - અનીક - પ્રકીર્ણક - આભિયોગ્ય - કિલ્બિષિકાઃ ચ એકશઃ ૪-૪
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy