________________
(૨૪) ....
૨૧૬ અધ્યાય - ૩: પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧૯) ..... તિર્યંચો અઢીદ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે.
રત્નપ્રભા પૃથ્વીમાં મનુષ્યો, ભવનપતિ, વ્યંતરદેવો તથા નારકો એમ ચારેય પ્રકારના જીવો છે.
મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૩૨ વિજયો છે. (રર)
સાતમી નરકનું નામ તમ:પ્રભા છે. (૨૩) ....... પુષ્કરવરદ્વીપની બરાબર મધ્યમાં વૈતાઢ્ય પર્વત છે.
મધ્યલોકમાં દ્વીપ-સમુદ્રો પૂર્વપૂર્વના દ્વીપ-સમુદ્રથી બમણા અર્થાત્ બે
ગુણા પહોળા છે. (૨૫) ....... દરેક નરકના જીવોને ક્ષેત્ર સંબંધી, પરસ્પરઉદીરિત અને પરમાધામીકૃત
એમ ત્રણ પ્રકારની વેદના નિરંતર હોય છે. (૨૬) ....... નરકમાં સમ્યગ્દષ્ટિ નારકો ન હોય. (૨૭) ...... છઠ્ઠી સંઘયણવાળો જીવ બીજી નરક સુધી જન્મે.
પરમાધામી દેવો ચોથી નરક સુધી હોય છે. (૨૯) ....... સમભૂતલા પૃથ્વીથી ૯00 યોજન નીચે અને ૯૦૨ યોજન ઉપર એમ
૧૮૦૦ યોજન તિર્થાલોક છે.
કાયસ્થિતિ એટલે તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ. (૩૧) ....... મનુષ્ય પુનઃ પુનઃ નિરંતર સાત અથવા આઠ ભવ સુધી મનુષ્ય થઈ
શકે છે. (૩ર). સિદ્ધશિલા ૪૫ લાખ માઈલ પહોળી છે.
જંબૂદ્વીપ દસ હજાર યોજન લાંબો-પહોળો છે.
(ર
)
(30) ...
(૩૩)