________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૩ઃ પ્રશ્નપત્રો
૨૧૫
Exam
હિ હ હ 6 6 @ 6 દ ૬ છે કે
અધ્યાય-૩
True or False ? ....... જંબુદ્વીપમાં છ કર્મભૂમિ છે.
ભરતક્ષેત્રમાં કુલ છ ખંડ છે. સાતમી નરકમાં રહેતા નારકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ છે.
અઢીદ્વીપમાં કુલ ૧૫ કર્મભૂમિ છે. ...... પરમાધામી દેવો ત્રીજી નરક સુધી જઈ નારકોને દુઃખ આપે છે.
અઢીદ્વીપમાં કુલ ચાર મેરુપર્વત છે. નંદીશ્વર દ્વીપમાં કુલ ૫૨ (બાવન) જિનાલયો છે ભરત અને ઐરાવત ક્ષેત્રનો વિસ્તાર સરખો છે. મેરુપર્વત એક હજાર યોજન ઊંચો છે.
ભરતક્ષેત્ર કરતાં મહાવિદેહક્ષેત્ર ૬૪ ગણું મોટું છે. (૧૧) .... મેરુપર્વતનો પાયો અધોલોકમાં છે. (૧૨) ..... ભરતક્ષેત્રના બધા ખંડ આર્ય છે.
મહાવિદેહક્ષેત્રમાં ચોથા આરા જેવો કાળ ચાલે છે. મનુષ્યોના જન્મ-મરણ અઢીદ્વીપની બહાર નથી. લવણસમુદ્રમાં કુલ પ૬ અંતર્દીપો છે.
સૌથી છેલ્લા સમુદ્રનું નામ સ્વયંભૂરમણ સમુદ્ર છે. (૧૭) ...... ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થકરનો જન્માભિષેક મેરુપર્વતના પાંડુકવામાં
આવેલા દક્ષિણ દિશાના સિંહાસન ઉપર થાય છે. (૧૮) ....... પહેલી નરકનું નામ રત્નપ્રભા છે.
......
(૧૪)
.......
"