________________
(૧)
(20)
૨૧૪ અધ્યાય - ૩ઃ પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧૪) ...... જંબુદ્વીપ બંગડીના આકારે છે. (૧૫) ....... જંબુદ્વીપ દસ હજાર યોજન લાંબો-પહોળો છે. (૧૬) મેરુ પર્વત ત્રણે લોકમાંથી પસાર થાય છે. (૧૭) . ....... મહાવિદેહક્ષેત્ર જંબુદ્વીપની બહાર છે.
ભરતક્ષેત્ર કરતા મહાવિદેહક્ષેત્ર ૬૪ ગણું મોટું છે. નંદીશ્વર દ્વીપમાં કુલ ૧૩ જિનાલયો છે. મનુષ્યની વસતિ માત્ર અઢી દ્વીપમાં જ છે.
ભરતક્ષેત્રના છ ખંડ છે. (૨૨)
જંબુદ્વીપમાં ઉત્તર દિશામાં ભરતક્ષેત્ર છે. (૨૩) ભરત-મહાવિદેહ અને ઐરાવત ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે.
....... મેરુ પર્વત ૧ લાખ યોજન ઊંચો છે. (૨૫) ...... દેવકુર અને ઉત્તરકુરુ, મહાવિદેહ ક્ષેત્રની કર્મભૂમિ કહેવાય.
અઢી દ્વીપની બહાર યુગલિકો રહે છે. અઢી દ્વીપમાં કુલ ૧૫ કર્મભૂમિ છે.
લવણસમુદ્રમાં પ૬ અંતરદ્વીપો છે. (૨૯) ........ વિશિષ્ટ લબ્ધિવાળા મુનિઓ, વૈક્રિય શરીર બનાવીને નંદીશ્વર દ્વીપ
સુધી જઈ શકે છે. સીમંધરસ્વામી જંબુદ્વીપના મહાવિદેહની આઠમી વિજયમાં વિચરે છે. પાર્શ્વનાથ ભગવાનના કાળમાં અઢી દ્વીપમાં કુલ ૧૭૦ તીર્થકર ભગવંતો
સદેહે વિચરતા હતા. (૩૨) ....... મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો ચાલે છે. (૩૩) ....... સિદ્ધશિલા ૪૫ લાખ યોજન પહોળી છે.