________________
જ છે
જે આ
છે. પ્રશ્નપત્રો [ણી - Reveiw Questions
અધ્યાય-૩
True or False ? સાતમી નરક એક રાજ પહોળી છે. નરકના જીવો દ્રવ્યથી અશુભ લેશ્યાવાળા હોય પરંતુ ભાવથી શુભ લેશ્યાવાળા હોઈ શકે. પહેલી નરકનું નામ શર્કરામભા છે. સાતમી નરકમાં રહેલા નારકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ (૩૩) સાગરોપમ છે. નારકો મૃત્યુ પામીને ફરીથી નારક તરીકે જન્મી શકે. સાત નરક-ભૂમિઓ મધ્યલોકમાં આવેલી છે. નરકના જીવોને અવધિજ્ઞાન હોય જ. અનંતાનુબંધીના કષાયો નરકગતિનું આયુષ્ય બંધાવી શકે. પરમાધામી દેવો ચોથી નરક સુધી જઈ નારકોને દુઃખ આપે છે અને
આનંદ અનુભવે છે. (૧૦) ....... જેમ જેમ નીચેની નરક તરફ જઈ
જેમ જેમ નીચેની નરક તરફ જઈએ તેમ નારકોનું આયુષ્ય વધતું જાય.
મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. (૧૨) .... સૌથી છેલ્લા સમુદ્રનું નામ ક્ષીરસમુદ્ર છે. (૧૩) ....... લવણસમુદ્રનું પાણી મીઠું છે.
2 જ છે !
(૧૧) ....