________________
૧૯૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૧ મહાવિદેહક્ષેત્ર નીલવંત પર્વત
ઉત્તર
--) ITI
= •
=
સીતોદા નદી
સીતા નદી
III
નિષધ પર્વત • મધ્યમાં મેરૂપર્વત આવેલો છે. નિયમ • આ મેરૂપર્વતની ઉત્તર તરફનો ભાગ કે જે ગંધમાદન પર્વત (ક) અને માલ્યવંત
પર્વત (બ)ની મધ્યમાં આવેલો છે. તેને ઉત્તરકુરૂક્ષેત્ર કહેવાય છે. મેરૂ પર્વતની દક્ષિણ તરફનો ભાગ કે જે વિદ્યુતપ્રભ પર્વત (ડ) અને સોમનસ પર્વત (અ) નામના બે ગજદંત પર્વતોની વચ્ચે આવેલો ભાગ છે તેને દેવકુરૂક્ષેત્ર
કહેવાય છે. • મેરૂ પર્વતની પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ મહાવિદેહ
ક્ષેત્ર આવેલુ છે. • સીતા નદી પૂર્વ મહાવિદેહના ઉત્તર તરફ અને દક્ષિણ તરફના બે ભાગ પાડે છે.
સીતાદા નદી પશ્ચિમ મહાવિદેહના ઉત્તર અને દક્ષિણ તરફના બે ભાગ પાડે છે. મહાવિદેહ ક્ષેત્રના આ ચારે ભાગોમાં મુખ્યત્વે ત્રણ ત્રણ ભાગ પડે છે. (૧) મહાવિદેહ ક્ષેત્રના આ ચારે ભાગોમાં આઠ-આઠ વિજયો આવેલી છે. (૨) મહાવિદેહ ક્ષેત્રના ચારે ભાગોમાં ચાર-ચાર વક્ષસ્કાર પર્વતો આવેલા છે.