________________
૧૬૨
(૩૬)
(૩૭)
અધ્યાય - ૨ : પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૩૫) ...... તીર્થંકરનું આયુષ્ય અનપવર્તનીય હોય છે.
...... વૈક્રિય અને આહારક શરીર એકસાથે ન હોય. ...... સંસારમાં રહેલા જીવોને ક્ષાયોપથમિક, પારિણામિક અને ઔદયિક
ભાવ હોય છે. (૩૮) ....... મિથ્યાત્વીને થતા અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવાય. (૩૯) ....... સ્પર્શનેન્દ્રિય દરેક જીવને હોય જ. (૪૦) ....... ઉપપાત જન્મમાં સંસારિક સંબંધ કારણ નથી. (૪૧) ..... નિગોદના જીવને તિર્યંચ કહી શકાય. (૪૨) વૈક્રિય કરતાં આહારક શરીર મોટું હોય છે.
અંતરાયકર્મના ક્ષયથી પાંચ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. (૪૪) ... નિવક્રાગતિમાં ત્રણ સમય લાગે.
.... આહારક શરીર પ્રતિઘાતી છે. (૪) દેવો નપુંસક હોઈ શકે.
ઉપયોગ એ અજીવનું લક્ષણ છે. (૪૮) ..
...... કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે જ થાય. (૪૯). ....... જીવ રહિત યોનીને અચિત કહેવાય છે. (પ)). ...... મારું શરીર વૈક્રિય છે.
(૪૩)
.......