________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
અધ્યાય - ૨ : પ્રશ્નપત્રો
સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો સમનસ્ક કહેવાય.
નિગોદના જીવોને અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન છે.
સિદ્ધના જીવોને મન હોય છે.
૧૬૧
ઈન્દ્રિય એટલે આત્માને ઓળખવાની નિશાની.
એકેન્દ્રિય જીવોને દ્રવ્યમન હોતું નથી.
વિકલેન્દ્રિય જીવ અસંજ્ઞી કહેવાય.
એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો સંમૂર્છિમ છે.
પરભવમાં જતા જીવને મનયોગ હોય છે.
અવિગ્રહ ગતિનો કાળ એક સમય હોય છે.
ત્રસનાડીમાં માત્ર ત્રસ જીવો જ હોય.
પરભવમાં જતો જીવ વિગ્રહગતિમાં એક અથવા બે સમય આહાર
લેતો નથી અથવા અણાહારી હોય છે.
સિદ્ધ ગતિમાં જતા જીવની ગતિ અવક્રા હોય છે.
સંજ્ઞી જીવોને મન હોય છે.
ઉપપાત જન્મમાં સંસારીક સંબંધ કારણ નથી.
સ્ત્રી-પુરુષના સંબંધથી જીવનો જન્મ થાય તે સંમૂર્છન જન્મ કહેવાય.
જીવ રહિત યોનિને અચિત્ત યોનિ કહેવાય છે.
હાથીનો જન્મ પોતજ કહેવાય છે.
મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ આવે.
ઈન્દ્રિયનો આકાર નજરે દેખાય તે બાહ્ય-નિવૃત્તિ કહેવાય. આવતા ભવનું આયુષ્ય ગમે તે ભવમાં બંધાય. કૃષ્ણલેશ્યા સૌથી અશુભ છે.
મારી સાથે હાલમાં માત્ર ત્રણ શરી૨ છે.
આહા૨ક શરીર ચૌદ પૂર્વધર મુનિને હોય છે.