________________
(૪) .......
અધ્યાય - ૨ : પ્રશ્નપત્રો
તત્ત્વાર્થાધિગમ સૂત્ર કીડીને માત્ર એક જ ઈન્દ્રિય હોય છે. ....... આંખની કીકીમાં જોવાની શક્તિને ઉપકરણ ઈન્દ્રિય કહેવાય છે.
દરેક ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર બનાવી શકે. તૈજસ શરીર સૌથી સૂક્ષ્મ છે. દરેક પ્રાણીને ભાવ ઈન્દ્રિયો પાંચ હોય છે.
ચક્રવર્તીનું આયુષ્ય અનાવર્તનીય હોય છે. (૫૦) ....... ઉપશમ સમ્યક્ત કે ઉપશમ ચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી
જ રહે છે.
Exam
.......
@ @ @
@
અધ્યાય-૨
True or False ? માત્ર કષાયોના કારણે આત્મા કર્મબંધ કરે છે. જીવ સમયે સમયે સર્વ ઘાતી-અઘાતી કર્મો બાંધે છે. શ્રદ્ધામાં શંકા-કાંક્ષા વગેરે અતિચારો પેદા કરે તે મિશ્ર મોહનીય કહેવાય. જે વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓ જીવ ભોગવી ના શકે તે ભોગાંતરાય કર્મનો ઉદય કહેવાય. સિદ્ધોમાં ઔદયિક ભાવ હોતો નથી. ઔપથમિક ભાવમાં પ્રદેશોદય કે રસોદય હોતા નથી. ઔદયિકભાવ જીવ અને અજીવ બંનેને હોય છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થઈ શકે. લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય તે ભોગ લબ્ધિ. કૃષ્ણલેશ્યામાં કષાયોની તીવ્રતા સૌથી વધુ હોય. સ્ત્રી સાથે ભોગની ઈચ્છા કરે તે પુરુષ સ્ત્રીલિંગ કહેવાય છે.
I Z Cm Z