________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
(૩૫)
(૩૬)
(૩૭)
(૩૮)
(૩૯)
(૪૦)
(૪૧)
(૪૨)
(૪૩)
અધ્યાય - ૨ : પ્રશ્નપત્રો
સંમૂર્છિમ જીવો નપુંસક છે.
આપણું આયુષ્ય અપવર્તનીય જ હોય એવો નિયમ નથી. લબ્ધિપ્રત્યયિક જીવને વૈક્રિયશરીર હોઈ શકે.
૧૫૯
વિગ્રહગતિમાં જતા જીવને સુખ દુઃખની સંવેદના નથી. આહારક શરીર પ્રતિઘાતિ છે.
તૈજસ અને કાર્યણ શરીરમાં અનંતપ્રદેશો છે.
મારી પાસે અત્યારે માત્ર બે શરીર છે.
એક ઈન્દ્રિય ઓછી હોય તે જીવને અનિન્દ્રિય જીવ કહેવાય.
કેવળજ્ઞાન ક્ષયોપશમ ભાવે થઈ શકે.
રસનેન્દ્રિય દરેક જીવને હોય છે.
ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર સમ્યષ્ટિ જીવને જ હોય. ઔદયિક અને પારિણામિક ભાવ જીવ-અજીવને હોય છે.
પ્રત્યાખ્યાની ચાર કષાયો સર્વવિરતિને અટકાવે છે.
વેદનીય કર્મનો ક્ષયોપશમ થઈ શકે.
પારિમાણિક ભાવમાં કોઈ નિમિત્તની જરૂર રહેતી નથી. વિકલેન્દ્રિય જીવ સંશી કહેવાય.
બે ઈન્દ્રિય જીવ મૃત્યુ પામીને તેઈન્દ્રિય તરીકે જ ઉત્પન્ન થાય. પરભવમાં જતા જીવને મનયોગ હોય છે.
ત્રસનાડીની બહાર પણ ત્રસજીવો હોય છે. અવિગ્રહ ગતિનો કાળ બે સમય હોય છે.
ઉપપાત જન્મમાં સંસારિક સંબંધ કારણ નથી.
મુક્તજીવો પોતાની ઈચ્છા પ્રમાણે ચારેય ગતિમાં ભ્રમણ કરી શકે. નરક અને દેવલોકના જીવો અમનસ્ક કહેવાય છે.
નિગોદના જીવો તિર્યંચ કહેવાય છે.
અલોકાકાશમાં સ્થાવર જીવો જ હોય છે.