________________
-
પ્રશ્નપત્રો શા
Reveiw Questions
અધ્યાય-૨
True or False ? વેદનીય કર્મ ઘાતી છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જાતિભવ્ય જીવ કદીપણ મોક્ષે ન જઈ શકે. વૈક્રિય શરીર, ઔદારિક શરીર કરતાં મોટું હોય. દેવલોકના જીવો નપુંસક છે. એકથી ચાર ઈન્દ્રિયવાળા જીવો વિકલેન્દ્રિય કહેવાય. દેવલોકનો જીવ મૃત્યુ પામીને દેવલોકમાં ન જન્મે. તેઈન્દ્રિય જીવને સ્પર્શ, રસ અને થ્રાણ એમ ત્રણ ઈન્દ્રિયો હોય છે. નરકના જીવો સમનસ્ક કહેવાય છે. દેવલોકના જીવનું આયુષ્ય અનાવર્તનીય હોય છે. તેઉકાય જીવની ઉષ્ણ યોનિ હોય છે. ત્રિવક્રો ગતિમાં ત્રણ સમય લાગે. મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ આવે. વિક્રિય અને આહારક શરીર એકસાથે હોઈ શકે. ઈન્દ્રિયનો આકાર નજરે દેખાય તે ઉપકરણ ઈન્દ્રિય કહેવાય. માખીને પાંચ ઈન્દ્રિયો હોય છે. મનુષ્યનો જન્મ ગર્ભજ અને અમૂર્ણિમ એમ બન્ને હોય છે. ઘાતકર્મના ઉપશમથી ઉપશમભાવ આવે.
(૧૧) .........
(૧૨)
(૧૪) ......
(૧૫)
(૧૬)
(૧૭)
....... (૧૮) .......