SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૫૧ અધ્યાય : ૨, સુત્ર-પર આયુષ્ય અપવર્તનીય અનપવર્તનીય નિયમા સોપક્રમ જ હોય કોઇપણ નિમિત્તથી અકાળે આયુષ્ય તૂટી જાય સોપક્રમ નિમિત્ત મળે તો પણ આયુષ્યની સ્થિતિ (કાળ) ઘટે નહીં. દા. ત. ગજસુકુમાલ, ખંધકમુનિના શિષ્યો નિરુપક્રમ કોઇપણ નિમિત્ત પ્રાપ્ત થયા વિના સહજપણે પૂર્ણ થાય જેમ કે તીર્થંકરાદિનું આયુષ્ય • પરભવનું આયુષ્ય ક્યારે બંધાય? 7 ( ' 58 Ka; &5KE> નારકી, દેવો, અસંખ્ય વર્ષના | સ્વભવાયુષ્યના ૬ માસ બાકી. આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચવું હોય ત્યારે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નિરપક્રમ | સ્વભવાયુષ્યનો ત્રીજો ભાગ બાકી આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચવું હોય ત્યારે સોપક્રમ આયુષ્યવાળા મનુષ્યપંચેન્દ્રિય તિર્યંચ સ્વભવાયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, અથવા નવમો ભાગ બાકી હોય ત્યારે, અથવા સત્યાવીશમો ભાગ બાકી હોય ત્યારે, અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં શંકા - પર્યાતિ એટલે શું? તેનું સ્વરૂપ સમજાવશો? સમાધાન :- સંસારી જીવ એક ભવ સમાપ્ત કરીને બીજા ભવમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર બનાવવા માટે તેને શક્તિ જોઈએ. આ શક્તિનું નામ છે પર્યાપ્તિ. આ પર્યાપ્તિ પુદ્ગલના આલંબનથી થાય છે. પર્યાપ્તિના ક્રમશઃ છ પ્રકાર છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy