________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૪૦-૪૧
ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કરતા પણ વૈક્રિય શરીરની જઘન્ય અવગાહનાના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
વૈક્રિય શરીરના પ્રદેશોથી આહારક શરીરના પ્રદેશો અસંખ્યાતગુણા છે. આહારક શરીર તો ફકત એક હાથ પ્રમાણ જ હોય છે. તો પણ પ્રદેશો અસંખ્યાતગુણા છે.
૧૩૯
સૂત્ર (૨-૪૦) પ્રયોજન :- તૈજસ-કાર્યણ શરીરમાં પ્રદેશોની વિચારણા કરે છે.
अनन्तगुणे परे
२-४०
અનન્તગુણે પરે
૨-૪૦
અનન્તગુણે પરે
૨-૪૦
શબ્દાર્થ ઃ- અનન્તગુણે = અનંતગુણા, પરે
:
=
પછીના બે
સૂત્રાર્થ :- (આહા૨ક શરીર) પછીના બંને શરીરોના પ્રદેશો (સ્કંધો) અનંતગુણા છે.
ભાવાર્થ :- તૈજસ અને કાર્યણ છેલ્લા બે શરીર, પ્રદેશોની અપેક્ષાએ પૂર્વ-પૂર્વના શરીર કરતા અનન્તગુણા છે. આહારક શરીરના પ્રદેશોથી તૈજસ શરીરના પ્રદેશો અનંતગુણા છે. તૈજસ શરીરના પ્રદેશો કરતાં કાર્યણ શરીરના પ્રદેશો અનન્તગુણા છે.
સૂત્ર (૨-૪૧) પ્રયોજન :- તૈજસ કાર્મણ શરીરની વિશેષતા દર્શાવતા ગ્રંથકારશ્રી પ્રથમ ‘ગતિ રોધક્તા’ લક્ષણને જણાવે છે.
अप्रतिघाते
અપ્રતિઘાતે
અપ્રતિઘાતે
૨-૪૬
૨-૪૧
૨-૪૧
શબ્દાર્થ :- અપ્રતિઘાતે
પ્રતિઘાત (રૂકાવટ) રહિત
સૂત્રાર્થ :- (તૈજસ અને કાર્યણ શ૨ી૨) પ્રતિઘાતથી રહિત છે.
=