________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૩૪
૧૩૧
યોનિના પ્રકાર
અચિત્ત
સચિત્ત + અચિત્ત
મિશ્ર
શીતોષ્ણ (મિશ્ર)
જીવોના પ્રકાર (૧) નારક અને દેવ (૨) ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ નિર્યચ (૩) એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય તથા સંમૂર્ણિમ મનુષ્ય (૪) ગર્ભજ મનુષ્ય - ગર્ભજ તિર્યંચ તથા દેવ (૫) તેઉકાય (અગ્નિકાય) (૬) એકેન્દ્રિય થી ચઉરિન્દ્રિય તથા નારક (૭) દેવ, નારક તથા એકેન્દ્રિય (૮) વિક્લેન્દ્રિય તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય (૯) ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ
ઉષ્ણ
શીત-ઉષ્ણ-મિશ્ર
સંવૃત્ત
વિવૃત્ત
| મિશ્ર
સૂત્ર(ર-૩૪) પ્રયોજન - ક્યા જીવોને ગર્ભરૂપ જન્મ હોય છે.
जराय्वण्डपोतजानां गर्भः ૨-૩૪ જરાધ્વણ્ડપોતાનાં ગર્ભ ૨-૩૪
જરાયુ - અંડ - પોતાનાં ગર્ભ ર-૩૪ શબ્દાર્થ:- જરાયુ = માંસ અને લોહીથી ભરેલું જાળ જેવું આવરણ, અંડજ = ઈંડામાંથી ઉત્પત્તિ, પોતજ – આવરણ નથી. ગર્ભ = ગર્ભપણે જન્મ.
સૂત્રાર્થ :- જરાય, અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે.
ભાવાર્થ :- સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગર્ભજ અર્થાત્ યોનિ દ્વારેથી જન્મ પામતા જીવો ત્રણ પ્રકારના છે. ગર્ભજ, અંડજ અને પોતજ
જરાયુ - ગર્ભાશયમાં જીવની ઉપર રહેલું માંસ અને લોહીનું પડલ અર્થાત્ જીવ