________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૩૧
૧ ૨૫
૧ વક્રવાળી વિગ્રહગતિ
ઉત્તર
મરણદેશ
પહેલો સમય, મૃત્યુલોકમાં આહારક
એક વક
બીજો સમય, ' 7 પૂર્વ
ઉત્પત્તિક્ષેત્રમાં ઉત્પત્તિદેશ
આહારક
૨ વક્રવાળી વિગ્રહગતિ
બીજો વક્ર
ઉત્પત્તિદેશ
ની પૂર્વ ત્રીજો સમય, આહારક ઉત્પત્તિક્ષેત્રમાંથી
બીજો સમય, અનાહારક
પશ્ચિમ
પહેલો સમય,
પહેલો વક
મરણદેશે આહારક
મૃત્યુક્ષેત્ર સંબંધી
સૂત્રાર્થ : - (પરભવમાં જતાં અંતરાલગતિમાં જીવ) એક અથવા બે સમય અનાહારક હોય છે (અર્થાત્ આહાર લેતો નથી)
| ભાવાર્થ :- એક ભવથી બીજા ભવમાં ઉત્પન્ન થતાં જીવને જન્મ-મરણનું સ્થાન જો એક જ લાઈનમાં આવતું હોય તો અવિગ્રહ ગતિમાં એક જ સમય થાય છે. પરંતુ જો એક વક્રી કરવી પડે ત્યાં બે સમય, બે વક્રા કરવી પડે ત્યાં ત્રણ સમય અને ત્રણ વક્રા કરવી પડે ત્યાં ચાર સમય લાગે છે.