________________
૧ ૨૬ અધ્યાય : ૨, સૂત્ર-૩૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર પામીને નીકળે તે સમયે પૂર્વભવના શરીરથી જીવ આહાર લે છે અને છેલ્લા સમયે પરભવમાં પહોંચે ત્યારે તે ભવના શરીરથી આહાર લે છે. પરંતુ વચ્ચેના સમયમાં જીવને ઔદારિક શરીર ન હોવાથી અણાહારી હોય છે. જો અંતરાલ ગતિમાં ત્રણ સમય લાગે તો એક સમય અણાહારી હોય છે અને ચાર સમય લાગે તો બે સમય અનાહારક હોય છે.
૩ વક્રવાળી વિગ્રહગતિ
ત્રસનાડી
વિદિશા
બીજો વક્ર
-ઉત્પત્તિદેશ - ચોથો સમય, આહારક
ત્રીજો સમય, ,
અનાહારક માજ
• ઊદ્ગલોક
વક
બીજે સમય, અનાહારક
અધોલોક
દિશા
*
પહેલો સમય,
* પહેલો
મરણદેશ
વક