________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૧૬-૧૭
સૂત્ર (૨-૧૬) પ્રયોજન :- ઈન્દ્રિયોના ભેદો જણાવે છે.
द्विविधानि દ્વિ વિધાનિ
દ્વિ વિધાનિ
૨-૬૬
૨-૧૬
૨-૧૬
શબ્દાર્થ :- દ્વિ = બે, વિધાનિ = પ્રકાર.
સૂત્રાર્થ :- ઈન્દ્રિયો બે પ્રકારે હોય છે. (દ્રવ્યઈન્દ્રિય, ભાવઈન્દ્રિય)
ભાવાર્થ :- દ્વિ વિધાનિ એટલે બે પ્રકાર જેના છે તે, એટલે શું ?
તેનો જવાબ સૂત્ર ૨-૧૫ના આધારે છે. જે સૂત્ર આગળના સૂત્ર ઉપર આધારિત હોવાથી તેને પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કહેવાય છે.
(૧) પાંચે ઇન્દ્રિયો બે પ્રકારની છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય.
(૨) પુદ્ગલની બનેલી જે રચના. પુદ્ગલોના ઇન્દ્રિય સ્વરૂપે જે આકાર તે દ્રવ્યેન્દ્રિય.
(૩) અને દ્રવ્યેન્દ્રિય દ્વારા વિષય જાણવાની આત્મામાં રહેલી જે શક્તિ તે ભાવેન્દ્રિય.
(૪) બધી દ્રવ્યેન્દ્રિયો આ જીવને નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે.
(૫) પરંતુ બધી ભાવેન્દ્રિયો આ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે.
સૂત્ર (૨-૧૭) પ્રયોજન ઃ- દ્રવ્યેન્દ્રિયના બે ભેદોનું વર્ણન છે.
निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् નિવૃત્ત્પપકરણે દ્રવ્યેન્દ્રિયમ્
શક્તિરૂપ, દ્રવ્યેન્દ્રિયમ્ = પુદ્ગલમય જડ ઈન્દ્રિય.
૨-૧૭
૨-૧૭
૨-૧૭
નિવૃત્તિ ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ્
શબ્દાર્થ :- નિવૃત્તિ = ઈન્દ્રિયોનો આકાર, ઉપકરણ
૧૦૯
=
નિવૃત્તિ ઈન્દ્રિયોમાં
સૂત્રાર્થ :- દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ (એમ બે ભેદો છે.)