________________
૮૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧ : પ્રશ્નપત્રો (૩૩). સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો કેવળજ્ઞાનથી જાણી શકાય. (૩૪) ..... સ્મૃતિ ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. (૩૫) ...... ભવિષ્યની વિચારણા માટે થતા મતિજ્ઞાનનો પર્યાયવાચી શબ્દ ચિંતા
અર્થાત્ (ચિંતવણા) કહેવાય છે. અનિન્દ્રિય એટલે મન. કિંઈક છે એવો બોધ થયા બાદ તે વસ્તુ શું છે? એનો નિર્ણય કરવા માટે થતી વિચારણાને ઈહા કહેવાય છે. પૂર્વે ક્યારેય પણ જાણ્યું ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના ક્ષયોપશમથી ઉત્પન્ન થતા જ્ઞાનને કૃતનિશ્ચિત કહેવાય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે.
અંગપ્રવિષ્ઠ શ્રુતજ્ઞાનના બાર (૧૨) ભેદો છે. (૪૧)
ઉત્તરાધ્યયન સૂત્ર અંગપ્રવિષ્ઠ શ્રુતજ્ઞાન કહી શકાય. (૪૨) ..
અભિનિબોધ શબ્દ સર્વપ્રકારના મતિજ્ઞાન માટે છે. (૪૩)
અભવ્ય જીવ યથાપ્રવૃત્તકરણથી આગળ વધી શકે નહિ.
ભાવનિક્ષેપ કરતા દ્રવ્યનિક્ષેપ વધુ સારો ગણાય. (૪૫) ... જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થઈ શકે. (૪) મનની સહાયથી મન:પર્યવજ્ઞાન થાય.
ઋજુમતિ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા પછી જીવ તે જ ભવે મોક્ષ પામે. ગુણસ્થાને થતી ચઢ-ઉતર મોહનીય કર્મના લીધે થાય છે. અગિયાર (૧૧)માં ગુણઠાણે આવેલો જીવ અંતર્મુહૂર્ત માટે વીતરાગ
કહેવાય. (૫૦) ....... જીવ ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરે ત્યારે કેવળી કહેવાય.
(
જ).
....