________________
८०
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧ : પ્રશ્નપત્રો
પુણ્ય અને પાપ એ સંવર તત્ત્વના પેટા ભેદ છે. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગ છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક ૪૫ આગમોને માને છે.
ઋજુસૂત્રનય વસ્તુના વર્તમાન પર્યાયને માને છે.
સ્મૃતિ અને ચિંતા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. કેવળજ્ઞાનના કોઈ પેટા ભેદ નથી.
આત્મા ઉપર લાગેલાં કર્મોનો ક્ષય કરવો તે સંવર કહેવાય.
જૈનદર્શન અનેકાંતવાદમાં માને છે.
અભવ્ય જીવનો મોક્ષ ન થાય.
દેરાસરમાં ભગવાનની પ્રતિમા સ્થાપના નિક્ષેપે હોય છે. ભગવાન ઉપર ૫૦% શ્રદ્ધા રાખો તો ૫૦% સમ્યગ્દર્શન થયું છે તેમ કહેવાય.
શ્રી સીમંધરસ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે એટલે ભાવનિક્ષેપે તીર્થંકર કહેવાય.
અપ્રતિપાતી અવધિજ્ઞાન જીવનપર્યંત રહે.
દેવલોકમાં જન્મ થતાં જ અધિજ્ઞાન હોય છે.
અવધિજ્ઞાન એટલે ઈન્દ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી અને અરૂપી દ્રવ્યોનો બોધ.
કેવળજ્ઞાની તમારા પૂર્વભવો અવધિજ્ઞાનથી કહી શકે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે.
મતિજ્ઞાન ઉત્પન્ન થવાનો ક્રમ છે અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ નથી. મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે.
મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના હોઈ શકે. પરંતુ શ્રુતજ્ઞાન તે મતિજ્ઞાન વિના ન જ હોય.