________________
(૪૧) .....
(૪૩).
.....
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૧ : પ્રશ્નપત્રો
મન:પર્યવજ્ઞાન મનની સહાયથી પણ ઉત્પન્ન થઈ શકે. (૪૨) ...... મન:પર્યવજ્ઞાની દરેક જીવોના મનના ભાવ જાણી શકે.
અભવ્યજીવ પહેલા ગુણસ્થાનથી આગળ ન વધી શકે. (૪૪) દેશવિરતિ ગુણસ્થાનકે રહેલો જીવ શ્રાવકના બાર (૧૨) વ્રત પાળે
જ.
કેવળીને અસાતા વેદનીય કર્મનો ઉદય હોઈ શકે. (૪૬) .. એકીસાથે એક જીવને વધુમાં વધુ પાંચ જ્ઞાન હોઈ શકે.
ક્રિયયા મોક્ષઃ એ પ્રમાણ વાક્ય છે.
જૈનદર્શન અનેકાંતવાદમાં માનતું નથી. (૪૯)
અનિન્દ્રિય એટલે ઈન્દ્રિયોનો અભાવ. (૫૦) ....... ગુણસ્થાનકે થતી ચઢ-ઉતર ઘાતકર્મોના કારણે થાય છે.
Exam
અધ્યાય-૧
True or False ? ....... શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં મુખ્યત્વે સાત (૭) તત્ત્વો ઉપર ચર્ચા છે.
આશ્રવ અને બંધ હેય તત્ત્વો છે. મતિજ્ઞાન હોય તો શ્રુતજ્ઞાન હોય જ. પાંચ ઈન્દ્રિયો અને મન વડે અર્થાવગ્રહ થાય. ક્ષાયિક સમ્યક્ત આવ્યા પછી જાય નહિ.
શ્રી તત્ત્વાર્ધાધિગમ સૂત્ર શ્રી હેમચંદ્રાચાર્યે બનાવ્યો છે. ...... વ્યવહારનયથી કહી શકાય કે સજીમંડીમાંથી ભીંડા લઈ આવો.
સ્વાધ્યાય દ્વારા કર્મની નિર્જરા થઈ શકે. ભવ્યજીવન અભવ્યજીવ કરતાં વધુ જ્ઞાન હોય.
કેવળજ્ઞાની ચૌદ (૧૪) રાજલોકની બહાર ન જોઈ શકે. (૧૧) ...... સમ્યગ્દર્શન એ આત્માનો ગુણ છે.
જ છે ઈ છે કે આ જ છે છે